પશુપાલકોને રૂ. ૨૨૯માં રૂ. ૪૦,૦૦૦નું વીમા કવચ

પશુપાલકોને રૂ. ૨૨૯માં રૂ. ૪૦,૦૦૦નું વીમા કવચ

ગુજરાત સરકારે નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પશુધન વીમા સહાય યોજના ચાલુ રાખી છે, જેમાં પશુપાલક માત્ર રૂ. ૨૨૯ પ્રતિ પશુ ભરીને એક વર્ષ માટે રૂ. ૪૦,૦૦૦ સુધીનું વીમા કવચ મેળવી શકે છે. પ્રીમિયમમાં રાજ્ય સરકાર ૮૫ ટકા એટલે કે રૂ. ૧,૩૦૦ પ્રતિ પશુની સહાય આપે છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ૨૦૨૬-૨૭માં એક લાખ પશુઓને આવરી લેવાનો લક્ષ્યાંક છે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies