યુએસ મધ્યસત્ર ચૂંટણીના પરિણામો અને નબળા ડોલર વચ્ચે રોકાણકારોએ સોના-ચાંદીમાં રોકાણ વધાર્યું છે. MCX પર ડિસેમ્બર ડિલિવરીનું સોનું 2.21% વધીને રૂ. 1,42,540 પ્રતિ 10 ગ્રામ થયું, જ્યારે ચાંદી 3.84% વધીને રૂ. 1,86,600 પ્રતિ કિલો થઈ. COMEX પર સોનું 2.32% વધીને 4,031.90 ડોલર પ્રતિ ઔંસ થયું.
સોનું રૂ. 3,088 અને ચાંદી રૂ. 6,902 મોંઘા
Source: Aajkaal Gujarati