દિવાળી પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1,429 પોઈન્ટ ઉછળ્યો

દિવાળી પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1,429 પોઈન્ટ ઉછળ્યો

દિવાળી અને ધનતેરસ પહેલા ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1,429.55 પોઈન્ટ વધીને 78,730.95 અને નિફ્ટી 403.55 પોઈન્ટ વધીને 24,364.15 પર ખુલ્યા છે. બજારમાં ચોતરફ ખરીદી વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં ₹9.66 લાખ કરોડનો વધારો થયો છે. બેન્કિંગ, ઓટો અને રિયલ્ટી સહિત મોટાભાગના ક્ષેત્રોમાં તેજી રહી છે.

Source: Mantavya News

More in Business & Finance

Read the live feed on ZapIndies