અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 7 ડૉલરથી વધુના ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 1,621 પોઈન્ટ ઉછળી 78,922 અને નિફ્ટી 432 પોઈન્ટ વધી 24,392ના સ્તરે પહોંચ્યો. ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી છે, જ્યારે ક્રૂડના ભાવ ઘટવાથી ભારતનો આયાત ખર્ચ ઘટવાની શક્યતા છે.
ક્રૂડ ઓઈલમાં ઘટાડો, સેન્સેક્સ 1,621 પોઈન્ટ ઉછળ્યો
Source: Mantavya News