રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ' તેના ભવ્ય સેટ્સને કારણે ચર્ચામાં છે. આર્ટ ડિરેક્ટર રમેશના જણાવ્યા અનુસાર રાવણનું સિંહાસન બનાવવામાં 4 મહિના અને ₹1 કરોડ ખર્ચાયા, જ્યારે શૂર્પણખાના રથ પાછળ ₹1.5 કરોડનો ખર્ચ થયો. મુંબઈમાં 150થી વધુ સેટ્સ તૈયાર થયા છે.
રામાયણના સેટ્સ પાછળ કરોડોનો ખર્ચ
Source: Gujarat First