ચીન AI, ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોનમાં આગળ વધ્યું છે, પણ તેનું અર્થતંત્ર ગંભીર દબાણમાં છે. જિયોપોલિટિકલ વિશ્લેષક જેમ્સ ક્રેબટ્રીએ ચીનને 'K-શેપ્ડ ઇકોનોમી' ગણાવ્યું છે, જ્યાં ટેક્નોલોજી ઝડપથી વધે છે અને સામાન્ય અર્થતંત્ર નબળું પડે છે. રોકાણ, સ્થાનિક માંગ અને પ્રોપર્ટી બજારમાં ઘટાડો છે, જ્યારે અર્થશાસ્ત્રી માઇકલ પેટિસે જાપાન જેવી લાંબી મંદ વૃદ્ધિની શક્યતા વ્યક્ત કરી છે.
ચીનમાં ટેક્નોલોજી ચમકે છે, અર્થતંત્ર ડગમગે છે
Source: Gujarat First