વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ-વિઝા નિયમોમાં રાહત

વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ-વિઝા નિયમોમાં રાહત

કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં રાહત આપી છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ભારત આવનારાઓને છૂટછાટ મળશે. ગૃહ મંત્રાલયના સંશોધિત નિયમો હેઠળ પાકિસ્તાની નાગરિકો અને ભારતીય મૂળના મલેશિયા-સિંગાપોરના નાગરિકોને પાસપોર્ટ રિન્યુઅલમાં રાહત આપવામાં આવી છે.

Source: Akila News

More in Top Stories

Read the live feed on ZapIndies