અમેરિકી શેરબજારમાં એક દિવસમાં રૂ.૨૮૫ લાખ કરોડનું ધોવાણ

અમેરિકી શેરબજારમાં એક દિવસમાં રૂ.૨૮૫ લાખ કરોડનું ધોવાણ

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી જીત બાદ એક દિવસની તેજી ટકી નહીં અને ગુરુવારે વોલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી થઈ. AI અને સેમિકન્ડક્ટર શેરોમાં કડાકાથી એક જ દિવસમાં અંદાજે ૩ ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું. Nasdaq ૫.૫૨ ટકા ઘટીને ૧૯ મહિનાના તળિયે બંધ થયો. AI પર વધતા નિયમનની આશંકાએ રોકાણકારોની ચિંતા વધારી છે.

Source: Akila News

More in Business & Finance

Read the live feed on ZapIndies