ધનતેરસ પર આ વર્ષે 52 ટન સોનું અને 300 ટન ચાંદી વેચાવાની ધારણા છે, જે અનુક્રમે ગત વર્ષના 36 ટન અને 250 ટન કરતાં નોંધપાત્ર વધારો છે. કેઈટના અનુમાન મુજબ ધનતેરસે 3.5થી 4 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થશે, જ્યારે તહેવારોની સીઝનમાં કુલ 7 લાખ કરોડ સુધીનો વેપાર થવાની શક્યતા છે. વાહનો, મકાનો અને દાગીનાની ખરીદીમાં 15થી 20 ટકાનો વધારો અપેક્ષિત છે.
ધનતેરસે 52 ટન સોનું અને 300 ટન ચાંદીના વેચાણની ધારણા
Source: Aajkaal Gujarati