લૉસ એંજલસના મેયર તરીકે નિત્યા રમણ ચૂંટાયાં

લૉસ એંજલસના મેયર તરીકે નિત્યા રમણ ચૂંટાયાં

ડેમોક્રેટિક સોશ્યાલિસ્ટ નિત્યા રમણે લૉસ એંજલસના મેયરપદની ચૂંટણીમાં વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યાં છે. ભારતીય મૂળનાં રમણ અર્બન પ્લાનર છે અને સિટી કાઉન્સિલમાં ડિસ્ટ્રિક્ટ 4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સરખામણી ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાણી સાથે થાય છે. હવે અમેરિકાનાં બે સૌથી મોટા શહેરોનું નેતૃત્વ ડેમોક્રેટિક સોશ્યાલિસ્ટો કરશે.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies