માયા હાથીના બચ્ચાની વંતારામાં સારવાર શરૂ

માયા હાથીના બચ્ચાની વંતારામાં સારવાર શરૂ

કેરળમાં માતાથી વિખૂટી પડેલી 18 મહિનાની હાથીની બાળકી માયાની હાલત ગંભીર બનતાં તેને વિશેષ સારવાર માટે જામનગરના વંતારા ખાતે લાવવામાં આવી છે. અનંત અંબાણીની પહેલથી વંતારાની ટીમે 6 નવેમ્બરે માયાને કેરળથી એરલિફ્ટ કરી હતી. બંને આગળના પગમાં ફ્રેક્ચર થતાં તે ઊભી રહી શકતી નથી. વંતારામાં 24 કલાક તબીબી દેખરેખ હેઠળ સારવાર બાદ તેને કેરળ પરત મોકલાશે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies