RBIના નવેમ્બર 2026ના રજા કેલેન્ડર મુજબ 8 નવેમ્બરથી દેશભરમાં બેંકોમાં લાંબી રજાઓ પડશે. 8 નવેમ્બરે રવિવારની સાપ્તાહિક રજા બાદ 9મીએ અનેક રાજ્યોમાં તો 10મીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દિવાળી તથા નવા વર્ષની રજા રહેશે. શાખાઓ બંધ રહે તોપણ UPI, મોબાઈલ બેંકિંગ અને ATM સેવા ચાલુ રહેશે.
નવેમ્બરમાં બેંકોમાં લાંબી રજા, ગુજરાતમાં 10મીએ બેંક બંધ
Source: Aajkaal Gujarati