કાળી ચૌદશ પર સોનાના ભાવમાં ઘટાડો, અમદાવાદમાં 24 કેરેટ ₹1,43,620

કાળી ચૌદશ પર સોનાના ભાવમાં ઘટાડો, અમદાવાદમાં 24 કેરેટ ₹1,43,620

કાળી ચૌદશના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગુડરિટર્ન્સ મુજબ 22 કેરેટ સોનું ₹1,31,490 અને 24 કેરેટ સોનું ₹1,43,450 પ્રતિ 10 ગ્રામે ચાલી રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ ₹1,43,620 અને 22 કેરેટ ₹1,31,650 પ્રતિ 10 ગ્રામે છે. MCX પર સોનું 1.20% ઘટીને ₹1,42,364 અને ચાંદી ₹1,84,977 પ્રતિ કિલોએ બંધ થયા હતા.

Source: Gujarati Jagran

More in Business & Finance

Read the live feed on ZapIndies