ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 6 નવેમ્બરે મોડી રાતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટમાં તેમણે સફેદ જર્સીને અલવિદા કહ્યું, પરંતુ યાદો સાથે રહેવાની વાત કરી. 13 વર્ષની કારકિર્દીમાં 64 ટેસ્ટમાં 229 વિકેટ લઈ તેઓ ભારતના છઠ્ઠા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા.
મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Source: GSTV