ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું છે કે ફિલ્મ બનાવવી હંમેશાં મુશ્કેલ રહી છે, પરંતુ હવે પડકારો વધ્યા છે. ઍક્સેલ ઍન્ટરટેઇન્મેન્ટના સીઇઓ વિશાલ રામચંદાણી કહે છે કે ઓટીટીએ દર્શકોને સિનેમાઘરોથી દૂર કર્યા છે તે ધારણા ખોટી છે. જોકે બજેટ અને માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને દર્શકોને થિયેટર સુધી લાવવા માટે વાર્તા મજબૂત હોવી જરૂરી છે.
ફિલ્મ નિર્માણમાં બજેટ અને ઓટીટીનો પડકાર
Source: BBC Gujarati