રાહાનો ચોથો જન્મદિવસ ઉજવતાં આલિયા-રણબીર

રાહાનો ચોથો જન્મદિવસ ઉજવતાં આલિયા-રણબીર

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહાનો ચોથો જન્મદિવસ પરિવાર સાથે ખાસ રીતે ઉજવ્યો. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીની તસવીરો શેર કરી છે, જેમાં લાઇટ બ્લૂ કેમ્પર વેનની રંગબેરંગી સજાવટ અને 'બ્લૂઈ' કાર્ટૂન થીમવાળો કેક જોવા મળે છે. બંનેએ રાહાના હાથ પકડીને કેક કાપી હતી, પરંતુ હંમેશની જેમ આ વખતે પણ દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી.

Source: Chitralekha Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies