રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગ માટે મુંબઈના આઝાદ મેદાન પર મંજૂરી મળતાં ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ મેચો મુલતવી રહી છે. MCAએ રમત વિભાગના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. નિર્માતા હંસલ મહેતાએ કહ્યું કે તમામ કાનૂની મંજૂરીઓ લેવાઈ હતી, જ્યારે અધિકારીએ જણાવ્યું કે નિયમો હેઠળ મેદાન ભાડે આપાયું છે.
આઝાદ મેદાનમાં ફિલ્મ શૂટિંગથી ક્રિકેટ મેચો મુલતવી
Source: Mantavya News