દિવાળીએ એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ, 1957થી પરંપરા

દિવાળીએ એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ, 1957થી પરંપરા

દિવાળીના દિવસે સામાન્ય કારોબાર બંધ રહે છે, ત્યારે શૅરબજાર માત્ર એક કલાક માટે ખાસ ખૂલે છે. આ સત્રને 'મુહૂર્ત ટ્રેડિંગ' કહેવાય છે, જેમાં રોકાણકારો શુભ મુહૂર્તમાં શેરની ખરીદ-વેચાણ કરે છે. બીએસઈના જણાવ્યા અનુસાર આ પરંપરા 1957થી ચાલી આવે છે. શરૂઆતમાં નાના પ્રતીકરૂપ સોદા થતા હતા, જે હવે વાસ્તવિક વેપારનો ભાગ બન્યા છે.

Source: BBC Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies