અમદાવાદના સ્ટેડિયમ સર્કલ પાસે માત્ર 250 ચોરસ ફૂટની નાનકડી દુકાનથી શરૂ થયેલી મીઠાઈ બ્રાન્ડ 'ગ્વાલિયા' આજે આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવે છે. 1994માં દાદા નંદ કિશોરજી શર્મા, પિતા અને કાકાએ બિહારથી ગુજરાત આવીને આ બ્રાન્ડ શરૂ કરી હતી. ડિરેક્ટર કેશવ દિપક શર્માએ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ 2.0'માં આ સંઘર્ષ અને સફળતાની કહાની રજૂ કરી.
250 ચોરસ ફૂટની દુકાનથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સુધી ગ્વાલિયાની સફર
Source: Gujarat First