વોંકળા પર બાંધકામ અને ૭૫ વૃક્ષોના છેદન સામે લોકરોષ

વોંકળા પર બાંધકામ અને ૭૫ વૃક્ષોના છેદન સામે લોકરોષ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં વોંકળા પર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના પ્રોજેક્ટ માટે ૭૫ જૂના વૃક્ષો કાપવાના આયોજન સામે સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કર્યો છે. તેઓએ પ્રોજેક્ટ અન્યત્ર ખસેડવાની અને વૃક્ષો બચાવવાની માગણી કરી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies