નવસારીમાં મોબાઈલ વાપરવાની મનાઈ ફરમાવતા 15 વર્ષીય સગીરા ઘર છોડીને ભાગી હતી અને રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનેથી પટકાઈને ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જીઆરપી પોલીસે સમયસર બચાવ કરી તેને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં સારવાર બાદ તેનો જીવ બચ્યો હતો. હાલ તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સેલિંગ માટે મૂકવામાં આવી છે.
નવસારી: મોબાઈલની લતે કિશોરી ચાલુ ટ્રેનમાં પટકાઈ, પોલીસે બચાવી
Source: Gujarat First