વડોદરાની રાજારામ મોહનરાય પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓને મુખ્ય રોડ પરની 11 દુકાનોમાં ભણાવવાનો નિર્ણય લેવાયો છે. આ દુકાનોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે અને બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠ્યો છે. વાલીઓ અને શિક્ષણવિદોએ આ નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
વડોદરામાં શાળાને બદલે દુકાનોમાં વર્ગખંડ શરૂ
Source: Gujarat First