કુસુમગર IPOને 129 ગણું સબ્સ્ક્રિપ્શન, GMP 162 રૂપિયા

કુસુમગર IPOને 129 ગણું સબ્સ્ક્રિપ્શન, GMP 162 રૂપિયા

કુસુમગર લિમિટેડના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ IPO 128.85 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું, જેમાં QIBને 284.10 ગણું, NIIને 165.46 ગણું અને રિટેલને 26.47 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. શેરની GMP પ્રાઇસ 162 રૂપિયા પર પહોંચી છે. કંપની 15 જુલાઈએ BSE અને NSE પર લિસ્ટ થશે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies