ક્રિકેટર રિષભ પંતે ઉત્તરાખંડમાં જમીન ખરીદવા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને અપીલ કરી છે. તેઓ દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડ ખસેડીને વતનમાં પ્રથમ ઘર બનાવવા માગે છે. CM ધામીએ સકારાત્મક પ્રતિસાદ આપીને અધિકારીઓને સૂચનાઓ આપી છે.
રિષભ પંતે ઉત્તરાખંડમાં જમીન માટે CM ધામી પાસે મદદ માંગી
Source: Mantavya News