ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. મુલાકાત બાદ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી અને માર્ગદર્શન માટે આભાર માન્યો. આ મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાઘવ ચઢ્ઢાએ PM મોદી સાથે મુલાકાત કરી, આભાર માન્યો
Source: Mantavya News