કેન્દ્ર સરકારે મેટાને ડીપફેક્સ અને AI-જનરેટેડ ભ્રામક સામગ્રી સામે અસરકારક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કંપની ભારતીય કાયદા હેઠળની જવાબદારીઓનું પાલન નહીં કરે તો કાયદાકીય પગલાં લેવાશે. આ મામલે સરકારે મેટા સાથે ત્રણ દિવસ સુધી ચર્ચા કરી છે, જેમાં ડીપફેક્સ, CSAM અને લેબલ વગરની AI સામગ્રીનો સમાવેશ થાય છે.
મેટા પર સરકારનો સકંજો: ડીપફેક્સ સામે કડક કાર્યવાહીની ચેતવણી
Source: Gujarat Mitra