બ્રિટિશરોએ 1784 સુધી ટીપુ સુલતાનને અત્યાચારી કે કટ્ટરપંથી નહોતા ગણાવ્યા, પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે ટીપુને ઝુકાવી શકાય તેમ નથી, ત્યારે તેમણે તેમના આક્રમક પગલાં વાજબી ઠેરવવા તેમને આ રીતે ચીતર્યા. ટીપુએ મંદિર-મઠોને દાન અને જમીન આપ્યા હતા, છતાં અંગ્રેજોએ તેમને ધાર્મિક કટ્ટરપંથી તરીકે દર્શાવ્યા.
ટીપુ સુલતાનને અંગ્રેજોએ કટ્ટરપંથી કેમ ચીતર્યો?
Source: BBC Gujarati