સીએનજી ભાવ વધતા રાજકોટમાં રિક્ષા ભાડું વધારવાની માંગ

સીએનજી ભાવ વધતા રાજકોટમાં રિક્ષા ભાડું વધારવાની માંગ

રાજકોટમાં સીએનજીના ભાવ વધીને ૮૫ રૂપિયા પ્રતિ કિલો થતાં રિક્ષા ચાલકોએ મિનિમમ ભાડું ૧૫થી વધારીને ૨૦ રૂપિયા કરવાની માંગણી કરી છે. રેપિડો બાઇક ટેક્સીના કારણે વ્યવસાય ઘટ્યો હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. આશરે ૩૫ હજાર રિક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies