પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર કારી સઈદ અબ્દુલ અઝીઝનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. નમાજ માટે કુબા મસ્જિદ પહોંચતા તે નીચે પડી ગયો હતો. તેના મોતનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તેણે પહેલાં એક રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. આ ઘટનાથી સંગઠનમાં ચિંતા વધી છે.
લશ્કર-એ-તૈયબાના કમાન્ડરનું શંકાસ્પદ મોત
Source: Mantavya News