મહારાષ્ટ્રના પુણે જિલ્લાની બારામતી હવાઈ પટ્ટી પાસે રવિવારે એક ટ્રેનર વિમાન રન-વે પરથી લપસી ગયું. વિમાનમાં કૅપ્ટન ચિરાગ શશિકાંત દોઇફોડે અને કૅડેટ અભિજિત જાન્દ્રે સવાર હતા, જે પ્રશિક્ષણ દરમિયાન રન-વે 29 પર ઉતર્યા બાદ રોકાયું નહીં અને આગળ નીકળી ગયું. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
બારામતી ઍરપૉર્ટ પાસે ટ્રેનર વિમાન રન-વે પરથી લપસી ગયું
Source: BBC Gujarati