કૅનેડાના ઍલ્બર્ટા પ્રાંતનાં કેલગરી અને ઍડમોન્ટનમાં અભ્યાસ પૂરો કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, મોટે ભાગે પંજાબી, તેમની પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ રદ થવાથી ધરણા પર છે. ઇમિગ્રેશન વિભાગ 'નૉન-ક્રેડિટ' પ્રોગ્રામના વિદ્યાર્થીઓને અયોગ્ય ગણી અરજીઓ નામંજૂર કરી રહ્યો છે. પ્રિમિયર ડેનિયલ સ્મિથે પીઆર વિનાના વિદ્યાર્થીઓને દેશ છોડી દેવાની સલાહ આપી છે.
કૅનેડામાં ભણેલા વિદ્યાર્થીઓને વર્ક પરમિટ ન મળતાં વિરોધ
Source: BBC Gujarati