ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગેની ચર્ચાને નકામી ગણાવી છે. તેમણે કહ્યું કે વૈભવની ઉંમર ગમે તેટલી હોય, તે શ્રેષ્ઠ ક્રિકેટ રમે છે. લીએ તેની આક્રમક બેટિંગ શૈલીના વખાણ કર્યા અને તેને દબાણમુક્ત રમવાની સલાહ આપી.
વૈભવની ઉંમર પર ચર્ચા નકામી: બ્રેટ લી
Source: Gujarati Jagran