અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ, ઈરાન તરફથી સંભવિત ખતરાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીમાં નાટો સમિટમાંથી પાછા ફરતી વખતે ગુપ્ત રીતે વિમાન બદલ્યું હતું. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર, તેઓ કેટરિંગ ટ્રકની મદદથી એરફોર્સ વનમાંથી નાના સૈન્ય વિમાનમાં શિફ્ટ થયા હતા. વ્હાઇટ હાઉસે આ પ્લાનની પુષ્ટિ કરી નથી.
ઈરાનના ખતરા વચ્ચે ટ્રમ્પે ગુપ્ત રીતે વિમાન બદલ્યું
Source: BBC Gujarati