TMC ખાતા અનફ્રીઝ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

TMC ખાતા અનફ્રીઝ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના ત્રણ HDFC બેંક ખાતા અનફ્રીઝ કરવાની અરજી નકારી કાઢી છે. કલકત્તા હાઈકોર્ટનો વચગાળાનો આદેશ સંતુલિત ગણાવી તેમાં દરમિયાનગીરીનો ઈનકાર કર્યો છે. ED દ્વારા મની લોન્ડરિંગ તપાસ હેઠળ આ ખાતામાં ₹440.42 કરોડ જમા છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies