ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી
Source: VTV Gujarati