12 ઓગસ્ટે હરિયાળી અમાવસ્યાના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક લાગુ પડશે નહીં. આ ગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં થશે, જેની અસર તમામ રાશિઓ પર પડશે. અમાવસ્યાના શુભ સમયમાં દાન-પુણ્ય અને પિતૃ દોષ નિવારણના ઉપાય કરવા જોઈએ.
હરિયાળી અમાસે સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય
Source: VTV Gujarati