15 ઓગસ્ટના વીકમાં થિયેટરમાં ધમાકેદાર ફિલ્મો

15 ઓગસ્ટના વીકમાં થિયેટરમાં ધમાકેદાર ફિલ્મો

સ્વતંત્રતા દિવસના સપ્તાહમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. સની દેઓલની 'બંટવારા 1947', ઈમરાન હાશ્મીની 'આવારાપન'ની સિક્વલ અને સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મો પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત એન હેથવેની સાય-ફાઇ ફિલ્મ પણ 14 ઓગસ્ટે રિલીઝ થશે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies