શ્રદ્ધા કપૂરની 'ઈથા'ની નવી રિલીઝ ડેટ જાહેર

શ્રદ્ધા કપૂરની 'ઈથા'ની નવી રિલીઝ ડેટ જાહેર

શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ 'ઈથા' હવે 4 ડિસેમ્બરે રિલીઝ થશે. પહેલાં તે 26 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ યશની 'ટોક્સિક' સાથે ક્લેશ ટાળવા માટે મેકર્સે તારીખ બદલી હતી. આ ફિલ્મ લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies