ઉદયનિધિ સ્ટાલિનના વિવાદિત નિવેદન બાદ અભિનેત્રી ત્રિશા કૃષ્ણને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર 'ડ્રામા' અને 'પૈસા કમાઓ' જેવા સંકેતભર્યા મેસેજ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટને ચાહકો સ્ટાલિન સાથે જોડી રહ્યા છે. સ્ટાલિને ત્રિશા પર ડબલ મીનિંગ ટિપ્પણી કરી હતી, જે બાદ તેમની ધરપકડ થઈ હતી.
સ્ટાલિન વિવાદ બાદ ત્રિશાની પહેલી પ્રતિક્રિયા
Source: News18 Gujarati