સુરત સાઈબર ક્રાઈમે ₹125 કરોડનું ફ્રોડ પકડ્યું, 4 ઠગોની ધરપકડ

સુરત સાઈબર ક્રાઈમે ₹125 કરોડનું ફ્રોડ પકડ્યું, 4 ઠગોની ધરપકડ

સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી છેતરપિંડી કરતી જામતારા-પટણા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 2,456 કિલોમીટરનો પ્રવાસ ખેડી પટનાની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગે 336 બોગસ APK ફાઇલો દ્વારા 5,613 લોકોના ફોન હેક કરી ₹125.39 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies