સુરતમાં 125 કરોડના APK ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ

સુરતમાં 125 કરોડના APK ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ

સુરત સાયબર ક્રાઇમે 5 લાખની ફરિયાદમાંથી 125.39 કરોડના APK ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પટનાની હોટલમાંથી ચાર આરોપીઓને ઝડપી લેવાયા છે. 336 બોગસ APK ફાઇલો 31,174 મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ હતી, જેમાંથી 1,06,643 ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડી થઈ હતી.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies