સુરત સાયબર ક્રાઇમ સેલે બિહારમાંથી APK ફ્રોડ ગેંગ પકડી

સુરત સાયબર ક્રાઇમ સેલે બિહારમાંથી APK ફ્રોડ ગેંગ પકડી

સુરત સાયબર ક્રાઇમ સેલે પટનાની હોટલમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગે 336 બોગસ APK ફાઇલો બનાવીને 5,613 નાગરિકોના ફોન હેક કરી 125 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. મુખ્ય આરોપી જહીલ અંસારી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies