બાર્કલેઝ-હુરૂન યાદી મુજબ ભારતની 300 સૌથી મૂલ્યવાન બિઝનેસ ફેમિલીની કુલ સંપત્તિ ₹138 લાખ કરોડ થઈ છે, જેમાં દરરોજ સરેરાશ ₹4,076 કરોડનો વધારો થઈ રહ્યો છે. અંબાણી પરિવાર ₹25.82 લાખ કરોડ સાથે ટોચ પર છે, જ્યારે બિરલા અને જિંદલ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
ભારતીય બિઝનેસ ફેમિલીની સંપત્તિ ₹138 લાખ કરોડને પાર
Source: Zee 24 Kalak