દિલ્હી વિધાનસભામાં કથિત રાશન કૌભાંડ મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે ઘર્ષણ થયું. આપના 8 ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કરાયા. આપે 22 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે, જ્યારે સરકારે આરોપોને તથ્યહીન ગણાવ્યા છે.
દિલ્હી વિધાનસભામાં રાશન કૌભાંડ મુદ્દે ધમાસાણ, 8 ધારાસભ્યો બહાર
Source: Gujarat Samachar