સંસદમાં પ્રિયંકા-મુકેશ દલાલ વચ્ચે ચકમક

સંસદમાં પ્રિયંકા-મુકેશ દલાલ વચ્ચે ચકમક

સંસદ પરિસરમાં NDA અને વિપક્ષ વચ્ચે ઝારખંડ મુદ્દે ગજગ્રાહ ચાલુ છે. સુરતના સાંસદ મુકેશ દલાલે પ્રિયંકા ગાંધી સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી ઝારખંડ કેમ નથી જતા તેવો સવાલ ઉઠાવ્યો. પ્રિયંકાએ સરકારી સાંસદોના વિરોધ પર કટાક્ષ કર્યો.

Source: Divya Bhaskar

More in Politics

Read the live feed on ZapIndies