ભારતે અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળોના નામકરણ બાદ ચીનના વાંધાને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ ભારતનું અતૂટ અંગ છે અને આ વાસ્તવિકતા કોઈ બદલી શકતું નથી. ચીને આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું છે.
અરુણાચલ ભારતનો જ હિસ્સો છે, ચીનને ભારતનો મુતોડ જવાબ
Source: Zee 24 Kalak