અમરેલી પોલીસે 2014માં ગુમ થયેલી 13 વર્ષીય સગીરાનો અપહરણ અને POCSO કેસ ઉકેલ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 1800 ID તપાસીને 'હેપ્પી બર્થ ડે' પોસ્ટના આધારે યુવતીને મોરબીના હળવદમાંથી શોધી કાઢવામાં આવી હતી. હાલ તે 4 બાળકોની માતા છે અને પતિ સામે કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવ્યો છે.
અમરેલી પોલીસે 12 વર્ષ જૂનો અપહરણ કેસ ઉકેલ્યો
Source: Gujarat Samachar