અયોધ્યા રામ મંદિરના CEO પદ માટે 5,300થી વધુ અરજીઓમાંથી 18 ઉમેદવારો શોર્ટલિસ્ટ કરાયા છે. મંગળવારે 8 પૂર્વ IAS, IPS અને સૈન્ય અધિકારીઓના ઈન્ટરવ્યૂ લેવાયા. હવે આગામી દિવસોમાં બાકીના ઉમેદવારોના ઈન્ટરવ્યૂ થશે, ત્યારબાદ ત્રણ નામ અંતિમ તબક્કા માટે પસંદ થશે.
રામ મંદિર CEO પદ માટે 8 અધિકારીઓના ઈન્ટરવ્યૂ
Source: Mantavya News