ભારત પેન્શનર્સ સમાજે 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ પેન્શન 45,000 રૂપિયા કરવાની માંગ કરી છે. સંગઠને દર ત્રણ મહિને DA વધારવા, ફિટમેન્ટ ફેક્ટર 3.83 અને ફેમિલી યુનિટ 5.2 કરવાની પણ માંગણી કરી છે. કમિશન પાસે રિપોર્ટ સુપરત કરવા માત્ર નવ મહિના બાકી છે.
8મા પગાર પંચ સમક્ષ 45,000 પેન્શન અને DAમાં વધારાની માંગ
Source: Zee 24 Kalak