ચીન વિશ્વ સમક્ષ શાંતિ અને સહઅસ્તિત્વની વાત કરે છે, પરંતુ પડદા પાછળ સૈન્ય, ટેકનોલોજી અને વેપારમાં વર્ચસ્વ જમાવવાનો માસ્ટરપ્લાન ધરાવે છે. ડૉ. હિરેન ગાંધીના વિશ્લેષણ મુજબ, ચીનની ત્રિપક્ષીય રણનીતિમાં વિચાર, ભાષા અને અંજામ અલગ હોય છે. દક્ષિણ ચીન સમુદ્રમાં સૈન્ય કવાયત અને તાઇવાન સામેની તૈયારીઓ ચીનની વ્યૂહાત્મક મહત્વાકાંક્ષા દર્શાવે છે.
ચીનની ત્રિપક્ષીય કૂટનીતિ અને વૈશ્વિક વર્ચસ્વનો ચહેરો
Source: Aajkaal Gujarati